આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ પ્રસંગે તા.15/08/2022 ના રોજ વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજ વંદન ફરકાવીને સલામી આપવા માં આવી હતી આ પ્રસંગે વાવ સરપંચ ભરતસિંહ સોઢા તથા કાનજીભાઈ રાજપૂત તથા એચ. બી. વેંઝિયા તથા સુરેશભાઈ ત્રિવેદી તથા થાનાજી ચારડીયા તથા ઈશ્વરભાઈ ચારડીયા તથા રામસીંગ ભાઈ ચારડીયા તથા પુર્વ સરપંચ ઠાકરસી ભાઈ તથા સર્વ ગ્રામજનો તથા વાવ જુમ્મા મસ્જીદ ના મૌલાના ઈકબાલ મૌલાના સૈફુદ્દીન મૌલાના વાહિદ જુમ્મા મસ્જિદ ના ટ્રસ્ટી ઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને ત્રિરંગા ને સલામી આપી હતી અને દેશ ની આઝાદી માટે શહીદ થનાર તમામ શહીદોને યાદ કરી ને તેમની કુરબાની ઓ ને બિરદાવી હતી અને છેલ્લે આભાર વિધિ કરવામાં આવી હતી.
વાવ જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજવંદન કરાયું ,હિંદુ મુસ્લિમ કોમી એકતા સાથે ત્રિરંગા ને સલામી અપાઈ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
