Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદીને સુવર્ણ ચંદ્રક મળ્યો

રાજ્ય કક્ષાની “અસ્મિતા”-ખેલો ઇન્ડિયા યોગાસન લીગમાં ઋચા ત્રિવેદીને સુવર્ણ ચંદ્રક મળ્યો

ભાવનગરની 14 વર્ષીય ઋચા ત્રિવેદીએ રાજ્ય કક્ષાની “અસ્મિતા – ખેલો ઇન્ડિયા યોગાસન લીગ” સ્પર્ધામાં અંડર-18 કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ ચંદ્રક પર કબજો Jamાવ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ઋચાએ ઊંડો અસન નિષ્ણાતતા અને શારીરિક સંતુલનનું ઉત્તમ પ્રદર્શન કર્યું. હવે ઋચા “અસ્મિતા – ખેલો ઇન્ડિયા વેસ્ટ ઝોન”, “સ્કૂલ ગેમ્સ” અને “ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ” જેવા મહત્વપૂર્ણ મુકાબલાઓ માટે ક્વોલિફાઈ થઇ છે. રાજ્યસ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધીના પથ પર ઋચાનો આ પગથિયો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
બનાસકાંઠા • Mar 13, 2026

બનાસકાંઠા રેન્જને પ્રથમ આઈજી મળ્યા: પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો ચાર્જ

બનાસકાંઠા: રાજ્યના પોલીસ તંત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર પોલીસ રેન્જ...
બનાસકાંઠા • Feb 11, 2026

બનાસકાંઠાના માહી ખાતે નકલી ઘી બનાવતી યુનિટ પર દરોડો: 1513 કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત, તપાસ શરૂ

જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: