બનાસકાંઠા ડીસા તાલુકાના ધાનપુરા ગામે માં વિહત માં રાજબાઈ માં નો મકવાણા પરિવાર બાઈવાડા દ્રારા રમેલ મહોત્સવ ઉજવાયો તેમાં ગુજરાત લોક લાડીલા કલાકાર.વિશાલ ભાઈ હાપોર.ભુવાશ્રી નિખીલ ભુવાજી સંનાથલ તેમજ ડીસા ના પુવૅ ધારાસભ્ય ગોવાભાઈ રબારી રબારી સમાજ યુવા આગેવાન નરસિંહ ભાઈ દેસાઇ.. ડીસા પ્રમુખ રાજુભાઈ ઠક્કર.અમરત ભાઈ દેસાઇ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભુવાજી ઓ પધાર્યા હતા આ મહોત્સવ માં હજારો ની સંખ્યા માં લોકો ઊમટી પડ્યા હતા તેમજ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ રમેલ માં સેધા ભુવાજી કમોડી તેમજ દશરથ ઝેરડા તેમજ અન્ય કલાકારો દ્વારા રમઝટ બોલાવી હતી અને લોકો મજા માણી હતી
ડીસા ગામે રમેણ મહોત્સવ યોજાયો
Tags:
#Ramen Mahotsav was held at Deesa village#આજ ના સમાચાર ડીસા તાલુકા ના સમાચાર#ગુજરાત ના સ્મ્નાચાર#ગુજરાત લોક લાડીલા કલાકાર.વિશાલ ભાઈ હાપોર.ભુવાશ્રી નિખીલ ભુવાજી સંનાથલ#ડીસા ગામે રમેણ મહોત્સવ યોજાયો#તાલુકાના ધાનપુરા ગામે માં વિહત માં રાજબાઈ માં નો મકવાણા પરિવાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
