Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વરસાદ અપડેટ :ગુજરાતના કયા જિલ્લાઓમાં લાંબા સમયના વિરામ બાદ વરસ્યો વરસાદ,વધુ જાણો વિગત

ફાઈલ ફોટો

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ગુજરાત

ગુજરાતમાં લાંબા સમય બાદ આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જેવાકે અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતુંગુજરાતમાં લાંબા સમય બાદ આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી, કચ્છ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. શામળાજી સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે મેઘરજ, રામગઢી, ભિલોડા વિસ્તારમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સીઝનનો અત્યારસુધીમાં માત્ર સાડા આઠ ઈંચ જ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો ભિલોડા તાલુકામાં સીઝનનો 6 ઈંચ જ વરસાદ પડ્યો છે. જ્યારે મેઘરજમાં પોણા આઠ ઈંચ, ધનસુરા અને માલપુરમાં તાલુકામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.તો બાયડમાં 10 ઈંચ અને મોડાસામાં 12 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. વરસાદની અછત વચ્ચે કચ્છના રાપરના આડેસર વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રો હરખાયા હતા. ખેડૂતોને પોતાનો પાક બરબાદ થવાની ચિંતા હતી પરંતુ વરસાદ વરસતા થોડી રાહત મળી છે. ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમી  પહેલા જ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા મગફળી, તલ, કપાસ જેવા પાકને ફાયદો થશે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: