Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને યોગ્ય સહાય બાબતે ગૌ-શાળા સંચાલકો એ વાવ મામલદાર ને આપ્યું આવેદન પત્ર ..

  • વાવ તાલુકા ના અંદાજે ૨૧ ગૌ-શાળા સંચાલકો અને ૨ પાંજરાપોળ ના સંચાલકો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું .
  • અંદાજીત ૮૫૦૦ પશુ આ ગૌશાળા માં છે

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા માં વરસાદ ના પડવાને કારણે સરહદી વિસ્તાર ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી ગૌશાળા ને યોગ્ય સહાય ની માંગ સાથે આજ રોજ તા -૩૧/૦૮/૨૦૨૧ ના વાવ મામલદાર ને આવેદન પાઠવવા આવ્યું છે જેમાં વાવ તાલુકા ના ગૌ-શાળા ના સંચાલકો દ્વારા જણાવવા માં આવ્યું કે વાવ તાલુકા માં અંદાજે ૨૧ ગૌ-શાળા અને ૨ પાંજરાપોળ આવેલ છે જેમાં અંદાજીત ૮૫૦૦ પશુધન ની નિભાવણી અને ખર્ચ ને લઇ પશુધન સાચવવા મુશકેલ બન્યા છે જેથી ગૌ-શાળા  ના સંચાલકો ની અને પશુ પાલકો ને માંગ છે કે સત્વરે સરકાર જાગે પશુ ઓ ને વારે આવે તેવી લોકમાંગ છે અત્રે ઉલ્લેખનીય છે સરહદી બનાસકાંઠા માં વરસાદ ખેચાતા ની સાથે પૈસા આપવા છતાં ધાસ ચારો મળતો ના હોવાની રાવ છે જેથી પશુ ઓ મોત ને ભેટી સહકે તેવી સ્થિતિ ના સર્જાઈ  માટે સરકાર તાત્કાલિક અસર થી પશુ ઓ ને વારે યોગ્ય સહાય આવે તેવી જનમાંગ  છે ..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: