કુમારી લીલા જી. રાણા, પોસ્ટલ આસિસ્ટન્ટ, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ,વર્ષ-૨૦૧૮-૨૦૧૯ દરમિયાન પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામમાં ફરજ દરમિયાન તેઓએ ગ્રાહકોના નાણાં સીસ્ટમમાં જમા કર્યા અને ત્યારબાદ તે રસીદને કેન્સલ કરી લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરતાં પોતાના અંગત ખર્ચ / ઉપયોગમાં લીધેલ આમ સરકારી નાણાંની ઉચાપત કરેલ.જેથી તેમની વિરુધ્ધ ખાતાકીય તપાસ થતાં તેઓ તપાસમાં કસૂરવાર/ ગુનેગાર સાબિત થતાં તેઓને તા.૦૨-૦૫-૨૦૨૨ થી અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર દ્વારા તેમને ફરજ પરથી કાયમી ધોરણે બરખાસ્ત / બરતરફ ( Dismiss from service ) કરેલ છે તેમ અધિક્ષકશ્રી ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
પાલનપુર હેડ પોસ્ટ ઓફિસના ઉચાપતના કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ વિભાગની સેવામાંથી બરતરફ કરાયા
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#Postal Assistant fired from Palanpur Head Post Office embezzlement case#ગુજરાત#પાલનપુર હેડ પોસ્ટ ઓફિસના ઉચાપતના કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ વિભાગની સેવામાંથી બરતરફ કરાયા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
