ધાનેરામાં મોટાભાગના શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા ન હોવાના લીધે કામ અર્થે આવતા લોકો તેમજ વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વેપારીઓની સાથે સાથે અન્ય પ્રજાજનો પણ અને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે તો આ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે કામ અર્થે આવતા લોકો પોતાનું વાહન રસ્તા વચ્ચે મુકી દે છે અને રસ્તા વચ્ચે મુકી દેતાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે તો કેટલાક વાહનચાલકોય તો ધાનેરાના બસ સ્ટેશનને પણ પાર્કિંગ બનાવી દીધું છે અને બસ સ્ટેશનમાં પણ પોતાના વાહનો પાર્ક કરી કામ અર્થે જતા હોય છે ત્યારે આવા લોકો સામે આજે ધાનેરા ટ્રાફિક પોલીસ માંથી રવિભાઈ સોલંકી સહિત પોતાની ટીમને લાલ આંખ કરી છે અને રસ્તા વચ્ચે પડેલા વાહનો તેમજ બસ સ્ટેશન માં પાર્ક કરેલા વાહનો ને લોક મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ધાનેરામાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#In Dhanera#police turned a blind eye to drivers who parked their vehicles at shopping centers without parking#ગુજરાત#ધાનેરામાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
