સરહદી બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આ ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે તો બીજી બાજુ રવિ પાક જેવા કે જીરું એરંડા ના પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી ના પગલે બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો જેવા વાવ થરાદ ડીસા ધાનેરા સહીત સરહદી પંથક માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તે દરમિયાન બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો માં અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠા ની સાથે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો હતો જેના કારને ખેતી પાકો ને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે ..
બનાસકાંઠા ના વાતાવરણ ના પલટા સાથે સામાન્ય વરસાદ ..
Tags:
#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#gujarati news today#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા અંતર#ડીસા અને અંતર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા વાળી ડીજે વાગે#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા માં વરસાદ.#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર#સુઈગામ ના સમાચારો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
