Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા માં બિન સચિવાલય પેપર સપૂર્ણ શાંતિ માહોલ માં સંપન્ન

બનાસકાંઠા ના દિયોદર તાલુકામાં  આજે રવિવારે  વીકે વાઘેલા, આદર્શ હાઇસ્કુલ, સરકારી, મોર્ડન શાળા, જીવી વાઘેલા કૉલેજ ખાતે પરીક્ષા કેન્દ્રો ઉપર બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે પરીક્ષા કેન્દ્રઓ ઉપર ઉમેદવારો સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યે શાંતિ પૂર્ણ માહોલમાં પરિક્ષા સંપન્ન થઇ હતી .અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થી  આવેલા ઉમેદવારો માટે  વિવિધ વર્ગ ખંડ ઉપર પરીક્ષાઓ યોજાઈ. જિલ્લાના 206 કેન્દ્રો ઉપર યોજાઈ પરીક્ષા.તો દિયોદર તાલુકામાં અલગ અલગ 27 કેન્દ્રઑ પર પરીક્ષાઓ યોજાઈ, પેપર ભાષા, ઇતિહાસ ના પ્રશ્નો સરળ તો ઇંગલિશ, ગણિત થોડું અઘરું જોવા મળ્યું. બેસનાર ઉમેદવાર ની સંખ્યા થી  મેરીટ ૯૦ માર્કસ સુધી બેસી શકે એવું ઉમેદવારો જણાવે છે. ત્યારે પરીક્ષા વર્ગ ખંડ માં ઉપસ્થિત ઉમેદવારો એ મોબાઈલ ફોન કે બીજા કોઈ ઇલેક્ટ્રીક ઉપકરણો ના લઈ જવા કડક  અમલ કરવા સૂચના અપાઇ .પરીક્ષાને લઇને પોલીસ બની સજ્જ , તો, તમામ કેન્દ્રો પર સીસીટીવી થી બાજ નજર થી  પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલ માં સંપન્ન

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: