અત્યારે સમગ્ર રાજ્યમાં પશુઓ મા લમ્પિ નામના રોગનો સરહદી સુઈગામ પંથકમાં પગપેસારો થતા તાત્કાલિક ધોરણે પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસોમા લમ્પિ રોગ પ્રતિકારક રશીકરણ કરવામાં આવે માટે આજરોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા લોકસભા સચિવ ની અધ્યક્ષતા સુઈગામ સેવાસદન ખાતે મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પ્રવિણ દાન ગઢવી ને આવેદનપત્ર આપવા આવ્યું હતું.. સુઈગામ સેવાસદન ખાતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ ડોક્ટર ભીમ પટેલ લોકસભા સચિવ બનાસકાંઠા આમ આદમી પાર્ટી, ચંદ્રભાણ ગઢવી, દિનેશભાઈ રૂપાણી, ભુરાભાઈ રાજપુત, સંજયભાઈ પ્રજાપતિ, વિક્રમભાઈ ગામોટ, મણવર ભરતભાઈ અન્ય ગૌભક્ત અને ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
સુઈગામ આપ દ્વારા લંપી રોગ ને અપાયું આવેદનપત્ર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
