Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વનડે અને 20-20માં લોકેશ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો .

  • હાર્દિક પંડ્યાને ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન ન મળ્યું, વનડે અને T-20માં રમશે
  • કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશાન પોરેલ અને ટી. નટરાજન એક્સ્ટ્રા બોલર્સ તરીકે ઓસ્ટ્રેલિયા જશે
  • મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને IPLમાં શાનદાર દેખાવને કારણે ઇન્ડિયન T-20 સ્ક્વોડમાં જગ્યા મળી

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડ જાહેર કરી દીધું છે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમને લીડ કરશે. ભારત ઓસ્ટ્રેલિયામાં 3 વનડે, 3 T-20 અને 4 ટેસ્ટની સીરિઝ રમશે. આ ટૂરની શરૂઆત 26 નવેમ્બરથી થશે. જાહેર કરાયેલા ત્રણેય સ્ક્વોડમાં ઓપનર રોહિત શર્મા અને ઇશાંત શર્માનો સમાવેશ થયો નથી. બોર્ડે ટ્વીટ કરીને જાણ કરી છે કે તેમની મેડિકલ ટીમ બંનેને મોનિટર કરવાનું ચાલુ રાખશે.

રાહુલ ટીમ ઇન્ડિયા માટે લિમિટેડ ઓવર્સમાં વિકેટકીપિંગ કરવાનું ચાલુ રાખશે

લોકેશ રાહુલને ટેસ્ટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. જ્યારે વનડે અને T-20માં તે ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર તરીકે રમશે. તે ઉપરાંત તેને બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: