Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદ ના ચૂડમેર ની સીમ માં LCB પોલીસે  ૧૬ લાખ થી વધુ નો દારૂ ઝડપી,૧ ઇસમ ની અટકાયત કરી

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂની મોટી હેરાફેરીના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો થરાદ માં બન્યો છે. જેમાં રૂપિયા 6લાખ થી પણ વધુ કિંમતની 7128 બોટલ, ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 13લાખ થી પણ વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ચુડમેર ગામ ની સીમ માં નર્મદા કેનાલ રોડ ઉપર આવેલ પુલ ઉપર થી ટ્રેક્ટર ટ્રોલી માં તાપસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ આવતા 13 લાખ 65 હજાર 416રૂ નો મુદ્દામાલ કબજે કરી પ્રકાશસિંહ રતનલાલ જાટ રહે જાટો બાડમેર વાળા ને પકડી પાડી તેના  વિરુદ્ધ માં થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે વારંવાર થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં બનાસકાંઠા LCB પોલીસ ઝડપે છે જેને લઈને થરાદ ની સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: