Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

માવસરી કસ્ટમ રોડની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારને લઇને રજૂઆત કરાઈ

ચોથાનેસડા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઇ પરમાર દ્વારા માવસરી કસ્ટમ રોડની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કારણે લેખિતમાં તેમના લેટરપેડ ઉપર રજૂઆત કરવામાં આવી

વાવ તાલુકાના માવસરી કસ્ટમ રોડ નવો બનવાનો ની કામગીરી ચાલી રહી છે જેમાં આશરે 10 કરોડ 12 લાખ ના કામ માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની લઈને ચોથાનેસડા ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તારીખ 7-1 -2021ના રોજ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર R&B ગુજરાત સ્ટેટ વિભાગ ઓફિસ થરાદ કલેકટર કચેરી, પાલનપુર ગુજરાત વિકાસ કમિશનર ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી છે કે જે માવસરી કસ્ટમ રોડ ને અત્યારે કામગીરી થઇ રહી છે તે રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરી અને આ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને આ માવસરી કસ્ટમ રોડ હોવાના કારણે આ સરહદી વિસ્તાર ના ગામડાઓ ની મોટા પ્રમાણમાં અવરજવર હોવાના કારણે રોડની ગુણવત્તા જળવાઈ શકશે નહીં જેને લઇનેઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરી અને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે અને જે રોડની કામગીરી હલકી કક્ષાની કરવામાં આવી છે તેને ફરીથી યોગ્ય રીતે કરવામાં આવે તેવી સરહદી વિસ્તારની જનતાને અને ચોથા નેસડા ગ્રામ પંચાયત ના ન્યાય સમિતી ના ચેરમેન ભીખાભાઇ પરમાર દ્વારા ઉગ્રો માંગો કરાઈ હતી..

અગાઉ આ સાઇટ ના સાધનો ઉપર કાર્યવાહી કરવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ રોડની સાઈડો ભરવા માટે સમલી સીમમાં ગેરકાયદેસર રેતીનુ ખનન કરતાં ભૂસ્તર વિભાગની રાહબરી હેઠળ વાવ પોલીસે તપાસ હાથ ધરી બે હાઈવા ટ્રક તેમજ એક જેસીબી મશીન કલ્થ કરતા ભૂસ્તર વિભાગે આશરે નવ લાખનો દંડ પણ ફડકાર્યો હતો.જોકે ઓન રેકડ આ રોડની સાઈડોમાં ખારાશ વાળી રેતી વાપરવામાં આવી તેમજ રોડના કામમાં ગેરરીતી આચરાઈ હોવા છતાં તંત્ર ચૂપ કીદી સેવી લેતાં જવાબદાર તંત્ર શંકાના દાયરામાં જોવા મળી રહ્યુ છે.કે પછી રોડનું કામ કરનાર પેટા કોન્ટ્રક્ટરો રાજકીય વગ ધરાવતા હોવાથી તંત્ર ચૂપ કીદી સેવી રહ્યુ છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: