Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ભાખરી થી વાવ ડામર રોડ ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ભાખરી થી વાવ ડામર રોડ પર ગાંડા બાવળોના સામ્રાજ્યથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે જોકે ડામર રોડ પર એટલી હદે ગાંડા બાવળ વધી ગયા છે કે વાહનચાલકોને સાઈડ આપવી પણ મુશ્કેલ પડે છેરાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની સાઈડમાં ઉગેલા ગાંડા બાવળ તાત્કાલિક કાપી નાખવાની જરૂર છે. જો આ ગાંડા બાવળ કાપવામાં નહીં આવે તો આ માર્ગે અવરજવર કરતા વાહનો વચ્ચે મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં. આ ગાંડા બાવળને લઈને આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકોને પણ ભારે વિપદા પડે છે. જોકે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા આ ગાન્ડા બાવળનું કટિંગ કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોકમાંગ ઉઠી છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: