બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અગાઉ વિધાનસભા માં દારૂ બંધી ને લઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ થોડા દિવસ બાદ રાત્રે 3 વાગ્યે જનતા રેડ કરી ભાભરથી કોતરવાડાની કેનાલ પર ગેની બેને દારૂ ભરેલી ગાડી માં 100થી વધુ પેટી પકડી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો. જનતા રેડમાં આ દારૂ વિનુ સિંધી નામના બુટલેગરનો હોવાનું સામે આવ્યું બનાસકાંઠા દિયોદર તાલુકાના કોતરવાડા ની આજુબાજુ માં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને જનતા દ્વારા રેડ દરમિયાન પરપ્રાતીય વિદેશી દારૂ ની જીપ પકડાતા વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાસકાંઠા પોલીસ બેડામાં ખળ ભલાટ મચી જવા પામ્યો હતો અને વધુમાં ગેનીબેન ઠાકોર તંત્ર ને સવાલ કર્યો કે શું આ દારૂ ગુજરાત માં ઘુસાડ વામાં કોનો હાથ છે? આડકતરી રીતે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા
જનતા રેડ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દારૂ ઝડપ્યો
Tags:
#૧૦૦ પેટી દારૂ ઝડપાયો#આજ ના સમાચાર#ગુજરાત માં દારૂ બંધી#ગેનીબેન ઠાકોર#જનતા રેડ#જનતા રેડ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દારૂ ઝડપ્યો#દારૂ#દારૂ ઝડપ્યો#દારૂ ની ખેપ મારતી ગાડી ઝડપી#દારૂડિયો રાકેશ બારોટ#ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દારૂ ઝડપ્યો#બનાસકાંઠા#બનાસકાંઠા પોલીસ ઉઠ્યા સવાલો#ભાભર થી કોતરવાડા કેનાલ પર થી ઝડપ્યો દારુ#લોકલ સમાચાર#વાવ જનતા રેડ
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
