Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ ખાતે તાલીમ સંસ્થા નવનિર્મિત ઈ- લોકાર્પણ કરવા માં આવ્યુ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

બનાસકાંઠા ના અંતરિયાળ સુઈગામ તાલુકા મથકે  અમિતભાઇ શાહ  સાંસદ શ્રી   ગાંધીનગર  લોકસભા  તેમજ માન. ગૃહ  અને સહકારમંત્રી  ભારત સરકાર અને વિજયભાઈ રૂપાણી માનનિય  મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે કરવા માં આવ્યું નીતિનભાઇ  પટેલ  માનનીય નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સી. આર. પાટિલ મા.સાંસદ સભ્ય શ્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર માનનીય  મંત્રી શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ શ્રી શંકરભાઇ ચૌધરી માનનીય પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય તેમજ  મેવાભાઇ કલાલ તાલુકા પ્રમુખ તેમજ જીલ્લા ભાજપ ના પ્રમુખ ગુમાનસિંહ જી  સુઈગામ પ્રાંત શ્રી નવલદાન ગઢવી  ટીડીઑ  તેમજ મામલતદાર પ્રવીણદાન ગઢવી  તેમજ ITI  પ્રિન્સીપાલ અને તમામ સ્ટાફ  તથા ઉમેદાન ગઠવી… પીરા ભાઈ  વિરજી ભાઇ ચૌધરી  ભરતસિહ ગોહિલ  રામસિગભાઇ  ..પીરાભાઈગામોટ રામજી ભાઈ રાજપૂત..રમેશભાઈ ચોધરી  હરેશભાઇ ચોધરી  બિપીનભાઇ ત્રિવેદી  દુદાજી રાજપૂત.. સમસ્ત મોરચા ના પ્રમુખ અને મંત્રી  સંરપચ શ્રી ઑ ઓગેવાનો હાજર રહી ઔધોગિક તાલીમ સંસ્થા નું ઉદ્ઘાટન કરવા માં આવ્યુ જેમાં યુવા મિત્રો  ગામ લોકો હાજર રહ્યા હતા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: