Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

નિર્ણય:ICCએ કહ્યું, ભારત 2021 અને ઓસ્ટ્રેલિયા 2022ના T-20 વર્લ્ડ કપની યજમાની કરશે

Yeh Hai News India
  • ઓસ્ટ્રેલિયામાં થનાર 2020નો T-20 વર્લ્ડ કપ કોરોનાવાયરસને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો
  • ભારતમાં 2021માં થનાર T-20 વર્લ્ડ કપની ફાઇનલ 14 નવેમ્બરે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં થનાર 2022ના વર્લ્ડ કપની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે ઇન્ટરનેશનલ બિઝનેસ કોર્પોરેશન સાથેની મીટિંગ પછી જાહેર કર્યું હતું કે, 2021નો T-20 વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, જ્યારે ઓસ્ટ્રેલિયા 2022માં T-20 વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર વર્લ્ડ કપને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો.

વુમન્સ વનડે વર્લ્ડ કપ પણ એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. તે ફેબ્રુઆરી-માર્ચ 2021 દરમિયાન ન્યૂઝીલેન્ડમાં થવાનો હતો. હવે તે ફેબ્રુઆરી-માર્ચ 2022માં થશે. ભારતમાં થનાર મેન્સ 2021 T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે, જેની ફાઇનલ 14 નવેમ્બરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં થનાર 2022 T-20 વર્લ્ડ કપની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે.

ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2023ની યજમાની પણ ભારત કરવાનું છે. તે પણ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે અને ફાઇનલ માટે 26 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: