સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ તલાટી કમ મંત્રી ઓ ના યુનિયન ના આદેશ થી તલાટી ઓ મંગળવાર થી અચોક્કસ મુદ્દત ની હડતાળ ઉપર ઉતરવાની આ જાહેરાત કરી છે.વિવિધ માગણી સંદર્ભે તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યુ છે.ત્યારે હડતાળ થી જિલ્લામાં લોકો માટે ભારે અગવડતા ઉભી થવાની શક્યતા ઓ છે. હડતાળ ને કારણે પંચાયતો માં નિયમીત કામગીરી જેવા કે વારસાઇ, પેઢીનામુ, આવક-જાતિ ના દાખલા, જન્મ - મરણ ના દાખલા, ઘરવેરાની પહોચ, આકારણી, વિધવા દાખલો,પાણી પત્રક કામગીરી સહિત ની જરૂરિયાતો વિના મૂલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઇ જશે.જેથી લોકોને હાલાકી નો સામનો કરવો પડશેપોતાના પાંચ પડતર પ્રશ્નોને કારણે તલાટીઓ હડતાળ ઉપર ઉતરવાના છે અને ધ્વજ વંદન સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરાયો છે. તલાટી ઓ દ્વારા સોમવારના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઓ ને આવેદનપત્રો પણ અગાઉ અપાયા હતા તલાટીઓ ની હડતાળ ને કારણે વિદ્યાર્થી ઓ ને શિષ્યવૃતિ અને ખેડુતોને યોજના માટે દાખલા માં માટે ખાસ કરીને હાલકી નો સામનો કરવો
રાજ્ય માં તલાટી કમ મંત્રી ઓ દ્વારા અચોક્કસ મુદ્દત ની હડતાલ નું એલાન
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
