સરહદી બનાસકાંઠા ના વાવ સુઈગામ હાઈવે પર રાત્રી ના દરમિયાન અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વાવ ના ખીમાણા પાદર અને ખીમાણા વાસ ની સીમ માં ખેતર માં ભાગિયા તરીકે નાગજીભાઈ આણંદાભાઈ ભીલ ખેત મજુરી કરતા હતા . જેઓ વાવ થી પોતાના ધરે બાઈક પર સવાર જઈ રહ્યા હતા તે સમયે આખલો આવી જતા બાઈક સ્લીપ ખાઈ જતા ધટના ના પગલે ખેતરો માંથી લોકો રોડ પર આવી પહોચી ઈજાગ્રસ્ત ને ૧૦૮ મારફત વાવ ની રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાં તેને ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો .આમ રખડતા ઢોરો ને લઇ ને વારવાર અકસ્માત થતા નજરે જોવા મળી રહ્યા છે જેથી લાગતા વળગતા તંત્ર આ રખડતા ઢોરો ની વ્યવસ્થા કરવામાં આવે તો આવા અક્શ્માત કેશો માં ધટાડો થઇ શકે છે
વાવ સુઈગામ રોડ ની ધટના ,બાઈક સવાર યુવક નું મોત
Tags:
#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#બાઈક સવાર યુવક નું મોત#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ સુઈગામ રોડ ની ધટના#સહકાર આપનો સાથ અમારો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
