ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1046 કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના મોત અને 931 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 179679 થયો છે, જ્યારે મૃત્યુઆંક 3756એ પહોંચ્યો છે. તો 163777 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 64,16,963 ટેસ્ટ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12146 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેન્ટિલેટર પર જ્યારે 12075 દર્દીની હાલત સ્થિર છે
ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
