Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ભાભર પંથકમાં સગીરા ને શારીરીક અડપલાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરીયાદ નોધાઈ

ભાભર પંથક માં સગીરા ને શારીરીક અડપલાં કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલિશ ફરીયાદ નોધાઈ.. ભાભર પંથક માં વિકૃત માનસ ધરાવતા કેટલાક ઇસમો યુવતી ઓને શારીરીક માનસીક રીતે હેરાન પરેસાન કરતા હોવાના કિસ્સા દિન પ્રતિદિન બની રહ્યા છે. ત્યારે ઇજ્જતદાર પરીવારોની મનોવ્યથા વધી જાય છે ફરીયાદ કરે તો સમાજ માં બદનામ થાય છે જ્યારે આવા નરાધમોની હરકત સહન કરી લે તો ફરીથી ભોગ બનવુ પડે છે.

ભાભર પંથકના એક ગામ માં એક સગીરા ને નટાજી ચમનાજી ઠાકોર ઇસમે બાથ ભીડી ને જમીન ઉપર પાડી દઇ તેના ઉપર બેસી જઇ શારીરીક અડપલાં કર્યાં હતાં સાથો સાથ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનાર સગીરા એ નટાજી વિરૂધ્ધ ભાભર પોલીસે મથક માં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોધાતાં તેની તપાસ સી. પી. આઇ. શિહોરી નાઓ એ હાથ ધરી છે… તો બીજી તરફ પરિવાર જનોની માંગ છે કે આવો લોકો ને પોલીસ તાત્કાલિક ઝડપી પાડી ને જેલ ના સળીઆ પાછળ ધકેલી તેવી માંગ કરી હતી..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: