Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસ નો કહેર યથાવત આજે વધુ 458 નવા પશુઓ પર રોગની અસર 20 પશુઓ ના મોત

બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસ નો કહેર યથાવત આજે વધુ 458 નવા પશુઓ પર રોગની અસર 20 પશુઓ ના મોત બનાસકાંઠા જિલ્લા મા વધુ 9 તાલુકાના 300 ગામોમાં પશુઓમા લંપી વાયરસની અસર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે 458 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 20 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 300 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 9 તાલુકા મા 300 ગામમાં 3979 પશુઓ ને અસર કુલ 99 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 458 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 20 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 9 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 300 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે કુલ 3979 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે જેમાં અત્યાર સુધી 99 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમો ને વેક્સીનેસન ની કામગીરી કરવામાં આવી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: