બનાસકાંઠા ના ધાનેરા ના લધાપુરાં વિસ્તાર માં માં દશામાનાં આઠમા વ્રત નાં દિવસે 108 દીવાની મહા આરતી કરવામાં આવી દશામાં ચોક યુવક મંડળ દ્વારા દશામાં નાં દસ દિવસ બહેનો માં દસા માનું વ્રત કરે છે દસ દિવસ રાસ ગરબા રમી માની ભક્તિ કરે છે ત્યારે દશામાં ચોક યુવક મંડળ કાર્યકર્તા ટિકુ ભાઈ સિંધી લક્ષ્કમી બેન બજાણિયા લખી બેન બજાણિયા ચંદુ ભાઈ પરમાર નારણ ભાઇ બોઘું તેમજ નાની બાળાઓ બહેનો એ માં ની 108 દીવાની મહા આરતી કરી ધન્યતા અનુભવી હતી.
ધાનેરા પ્રતિનિધિ | ભરત ગલચર / બાજુભાઈ વણકર
ધાનેરા માં દશામાં યુવક મંડળ દ્વારા દશામાં ની 108 દીવાની મહા આરતી કરવામાં આવી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
