બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પોલીસ મથક ખાતે પી એસ આઈ તરીકે ફરજ નિભાવતા હાર્દિકભાઈ દેસાઈ નો આજે જન્મ દિવસ હોવાથી દિયોદર મીડિયા કર્મીઓ દ્વારા પોલીસ મથક ખાતે પી એસ આઈ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી દિયોદર પોલીસ મથક ખાતે પી એસ આઈ તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ દેસાઈ પોલીસ મથક ખાતે આવતા અરજદારો ને રજુઆત સાંભળે છે તેમની કામગીરી પણ લોકો બિરદાવે છે જેમાં આજે જન્મ દિવસ પર દિયોદર ના વરિષ્ઠ લોકો એ પણ સોસીયલ મીડિયા ના માધ્યમ થી તેમજ રૂબરૂ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી
દિયોદર PSI ને જન્મ દિવસ પત્રકારો દ્વારા સુભેચ્છાઓ પાઠવામાં આવી
Tags:
##VAV##બનાસકાંઠા#happy-birthday-to-media-person-at-psi-hp-desai-at-deodar-police-station #suigam#polling will be held on December 16.#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
