Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

જોરડીયાલી ગ્રામપંચાયત ના VCE તથા તલાટીની સરસ કામગીરી

જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકા જોરડીયાલી ગ્રામ પંચાયત ના ચૌહાણ હરજીભાઈ મેહાભાઈના પુત્ર ચેતનભાઈ ભાભર ખાતે અભ્યાસ કરે છે. ચેતનભાઈ ઓચિંતા બીમાર પડતાં તેમને થરાદ ની એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા . જયા ડૉકટર એ જણાવેલ કે ચેતનભાઈ ને ઓપરેશન કરવું પડશે. પરંતુ ચેતનભાઈની આર્થિક પરિસ્થિતિ મીડીયમ હોવાથી ડૉકટર સાહેબ એ જણાવેલ કે આયુષ્યમાન કાર્ડ કઢાવી લો. પરંતુ કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો ફરજિયાત જોઈએ. ત્યારે ચેતનભાઈ ના પિતાએ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કર્યા . પરંતુ ત્યારે રાત્રિના સાડા અગિયાર વાગ્યા હતા. ત્યારે તલાટી શ્રી ચંદનસિહ રાજપુત સાહેબ ને કોલ કર્યા કહ્યું કે સાહેબ આવી પરિસ્થિતિ છે ત્યારે તરત સાહેબ કે તમે ગ્રામ પંચાયત કચેરી એ આવો હું VCE અમરભાઈ હુણ ને બોલાવી દઈસ ત્યારે તરત અમરભાઈ અને ચંદનસિહ બંન્ને ગ્રામ પંચાયત ખોલી ને રાત્રે ૧૨ વાગે હરજીભાઇ ને આવકનો દાખલો કાઢી આપ્યો ત્યારે બીજી બાજુ ચેતનભાઈ નો પરિવાર તલાટી તથા VCE બંન્ને નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: