બનાસકાંઠા જિલ્લામાં વસ્તીના આધારે વિભાજીત કરવામાં આવેલ ૭૩ ગામ પંચાયતમાંથી અલગ રચાયેલ નવી ગામ પંચાયતોમાં વહીવટ કરવા માટે જિલ્લા કક્ષાએથી વહીવટદારની નિમણુક કરવામાં આવી છે. આમ જયાં સુધી નવા સરપંચ અને સભ્યોની ચૂંટણી ન થાય ત્યાં સુધી તેમાં વહીવટદાર શાસન ચાલુ રાખવામાં આવશે.આ અંગે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારની નીતિ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં નવી ૭૩ ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી. જેમાં હાલના તબક્કે શાસન કરવા માટે વહીવટદારની નિમણૂક કરાઈ છે અને ચૂંટણી આવે ત્યાં સુધી તેઓ વહીવટ કરશે અને હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુલતવી રહેતા તે ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન યથાવત રહેશે.ઉલ્લેખનીય છે કે આગામી દિવસો માં વિધાનસભા ની ચુંટણી ને લઈને અનેક વાતો એ જોર પકડ્યું છે કે શું ગ્રામ પંચાયત પહેલા વિધાન સભા ની ચુંટણી યોજાશે કે શું ? જે હવે જોવાનું રહ્યું
ગ્રામપંચાયત ની ચુંટણી મોફૂક થઈ ,વહીવટદારો ની નિમણુંક કરાઈ
Tags:
##VAV##બનાસકાંઠા#administrators were appointed#Gram Panchayat elections were held#આજ ના સમાચાર#ગુજરાત#ગ્રામપંચાયત ની ચુંટણી મોફૂક થઈ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વહીવટદારો ની નિમણુંક કરાઈ
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
