Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

લાયન્સ ક્લબ ઓફ વાવ દ્વારા ફ્રી મેડીકલ ચેક અપ કેમ્પ યોજાયો ..

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે તા -૧૪/૧૧/૨૦૨૧ રોજ આંતરરાષ્ટ્રીય ડાયાબીટીસ દિવસ નિમિતે લાયન્સ ક્લબ ઓફ  વાવ ડેઝર્ટ  દ્વારા  ફ્રી ડાયાબીટીસ, બ્લડ ચેકઅપ, બ્લડપ્રેશર ચેકઅપ, ઓક્સિજન ચેકઅપ  કેમ્પ રાખેલ જેમા 150 ઉપરાંત વ્યક્તિઓ ના ચેકઅપ કરેલ અને જે મિત્રો ને ડાયાબિટીસ લેવલ વધારે ઓછું આવેલ એમને જરૂરી માર્ગદર્શન આપી અને ડૉ. ની સલાહ લેવા સમજાવ્યા. આ પ્રસંગે  લાયન્સ.પ્રમુખ ભરતભાઈ પારેગી સહમંત્રી.જયદેવભાઈ પંડ્યા , લાયન પ્રતાપભાઈ વાણીયા, દીપકભાઈ મણવર, બાબુલાલ પરમાર, કલ્પેશભાઈ રાજપૂત, દિનેશભાઇ પારેગી,  વિક્રમભાઈ વેણ, શાંતિલાલ રાઠોડ(માસ્તર)  જયદીપભાઈ માડકા, શોભનાબેન  વિમળાબેન  તથા વિધાર્થી મિત્રો.તેમજ વાવ પી.એસ.આઈ એ.બી.શાહ,  એચ.બી.વેઝિયા , મકરાંણી સાહેબ,  તેમજ નામી અનામી લોકો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: