વાવ તાલુકાની રાછેણા માઇનોર કેનાલ-2માં સોમવારે 10 ફૂટનું ગાબડું પડતા પાણી ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતને મસમોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. રાછેણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી પસાર થતી રાછેણા માઇનોર-2માં હેમરાજભાઈ વજીરના ખેતરમાં સોમવારે સવારે 10 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં કરેલ જીરાના પાકમાં કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતો ના ખેતર બેટ માં ફેરવાતા નુકશાન થયું હતું. જેને લઈ ખેડૂતની મહા મહેનત પાણીમાં ગઇ હતી. છાસવારે કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે
રાછેણા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતો ના ખેતર બેટ માં ફેરવાયા …..
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
