Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા ઉતર પોલીસ સ્ટેશન અને તાલુકા પી આઈ નો વિદાય સમારંભ યોજાયો ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ સાથે મોટીસંખ્યામાં શુભેચ્છકો રહ્યા ઉપસ્થિત

ડીસા તાલુકા પોલીસ સ્ટેશન અને ડીશન્ટ હોટલ ખાતે આજરોજ તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ એમ જે ચૌધરીની ગાંધીનગર અને ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ જે વાય ચૌહાણની બદલી રાજકોટ ખાતે થતાં આજે ભવ્ય વિદાય સમારંભ યોજાયો જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાં સહિત નંગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સાથે મોટીસંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી આઈ એમ જે ચૌધરી દ્વારા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવતા સુંદર કામગીરી કરીને લોકોના દિલ જીતી લીધા છે ત્યારે આજે મોટીસંખ્યામાં તેમનાં શુભેચ્છકો દ્વારા વિવિધ ગીફટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં જ્યારે તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વિદાય લઈ રહેલ પી આઈ એમ જે ચૌધરીને ગોગા મહારાજની મૂર્તિ અને તલવાર ભેટમાં આપી હતી વિદાય સમારંભમાં ડીસા તાલુકાના તમામ ગામ પંચાયતના સરપંચ શ્રી તથા રાજકીય પક્ષોના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી આઈ જે વાય ચૌહાણ દ્વારા પણ શહેરમાં સુંદર કામગીરી કરવામાં આવી હતી તેમની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી છે ત્યારે આજે પી આઈ જે વાય ચૌહાણનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં શહેરીજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહીને પી આઈ જે વાય ચૌહાણને તલવાર સાથે ગીફ્ટ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ઉતર દક્ષિણ અને તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ભારે હંસ ઉલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી અને બંને પી આઈ શ્રી ઓ દ્વારા ઉપરોક્ત પ્રગતિ કરો તેવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી ..

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: