Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ માં ચુડવેલ નો આંતક

તાજેતર માં બનાસકાંઠા જીલ્લા માં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે ત્યારે આકાશ માંથી કાચા સોનાની વર્ષા થઇ છે  ત્યારે વાવ માં વરસાદ ના પગલે ઠેર ઠેર ખાબોચિયાં ભરાયા છે ત્યારે વાવ ના વાંઢીયાવાસ થી લઈને કેશર કૃપા હોટલ સુધી રસ્તા માં અને દીવાલો પર વરસાદ ના પગલે ચુડવેલ નામ ની ઇઅળ ઢગલા ઓ જોવા મળી રહ્યા છે ચુડવેલ નામ ની આ ઇયળો ને ઉપદ્રવ ના પગલે સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે આ વિસ્તાર માં હોટલો પેટ્રોલ પંપ સહીત લોકો કામ કાજ માટે આવતા હોય છે અને અહિયાં થી દરરોજ મોટી સંખ્યામાં લોકો ની અવરજવર થતી હોય છે ત્યારે લોકો ને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આ વિસ્તાર માં ચુડવેલ નામની ઇયળો ના ઉપદ્રવ ના પગલે રોગ ચાળો ફેલાય તેવી દહેશત ફેલાઈ રહી છે જેથી તંત્ર દ્વારા ચુડવેલ નામની ઇયલ નો  ઉપદ્રવ તાત્કાલિક અસર થી દુર કરવામાં આવે તેવી સ્તઃનીક લોકો ની માંગ છે…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: