Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

થરાદ તાલુકા ના મિયાલ પ્રાથમિક શાળા માં રિજલ્ટ નો ગોટાળા નો મામલે, શિક્ષણ સસ્પેન્ડ કરાયા

બનાસકાંઠા ના થરાદ તાલુકા ના મિયાલ પ્રાથમિક શાળા માં રિજલ્ટ નો ગોટાળા નો મામલે વિધાર્થી નું રીઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીને વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ કરતાં માર્કશીટમાં વધુ ગુણ અપાયા હતા. શિક્ષકો ની કામગીરી ને લઈને ઉઠી રહ્યા છે અનેક સવાલો ..જે મુદ્દે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જે જીલ્લા શિક્ષણ વિભાગ દવારા બીઆરસી અને સીઆરસી ની સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસ સમિતિ રચી હતી.જેમાં શિક્ષણાધિકારીની તપાસમાં શિક્ષક કરસનભાઈ પટેલ ની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: