Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલ.સી.બી એ રૂ.૪,૮૯,૮૧૧/- દારુ ઝડપાયો

ગાંધી બાપુના ગુજરાત પ્રતિબંધ માત્ર કાગળ પર  હોય  તેવું લાગી રહ્યું છે બનાસકાંઠા જીલ્લા lcb દ્વારા અવાર નવાર દારૂ નો ઝથ્થો ઝડપાઈ રહ્યો છે જીલ્લા પોલીસ વડા ના આદેશ અનુસાર એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નં. GJ.01.RP.8046 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી થરાદ તરફથી આવી અત્રે મોરીખા ગામ રોડ ઉપર થઇ આગળ જનાર છે.” જે બાતમી હકીકત આધારે ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક દેથળી ગામ તળાવ પાસે એક બાવળની ઝાડીમાં તેના કબ્જાની ગાડી મુકી ઝાડીમાં ભાગી ગયેલ અને ગાડીમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ/બીયર ટીન મળી કુલ નંગ-૩૭૮ કિ.૩.૮૯,૮૧૧/- તથા સ્વીફટ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલમુદ્દામાલ કિ.રૂ.૪,૮૯,૮૧૧/- ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન દેથળી ગામ તળાવ પાસે ગાડી મુકી ભાગી જનાર વિરૂધ્ધ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે છેલ્લા ૧ માસ માં વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલસીબી ની ટીમે લાખો દારુ ઝડપી પાડતા વાવ પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: