Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ હત્યા ના આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાઢતી ડીસા રૂરલ પોલીસ

ગઇ તા.૨૯/૦૭/૨૦૨૨ ના રોજ આ કામે મરણજનાર પોપટભાઇ હરચંદજી વાઘેલા (ઠાકોર) રહે.રાણપુર વચલાવાસ તા.ડીસા વાળાને અજાણ્યા ઈસમોએ રાણપુર વચલાવાસ, નવાવાસ પ્રાથમીક શાળા પાસે રાત્રીના સમયે તીક્ષણ હથીયારના ઘા મારી મોત નીપજાવી હોવા અંગેની ફરીયાદ મરણ જનારના ભાઈ કનુભાઈ વાઘેલાએ આપતાં જે સબબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ. જે ગુન્હા કામેના ખુન કરનાર અજાણ્યા આરોપીઓને વિના વિલંબે શોધી કાઢી તેના કબ્જાનું ગુન્હા કામે ઉપયોગ થયેલ હથિયાર રીકવર કરવા સારૂ બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા સાહેબ નાઓના માર્ગદર્શન તળે સદરહું ચકચારી ગુન્હાની તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ. જે. ચૌધરી નાઓએ સંભાળી લઇ આ કામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી ત્વરીત કાર્યવાહી કરી સત્વરે ટેકનીકલ સર્વેલન્સ તથા માનવ સંશાધનોનો ઉપયોગ કરી અવિરત તપાસ ચલાવી સદરહું ગુન્હા કામેના આરોપીઓને શોધી કાઢી પકડી પાડી તેઓના પાસેથી ગુનામાં વપરાયેલ મારક હથીયાર ગુપ્તી શોધી કાઢી ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હા કામેના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ :-
(૧) રાહુલકુમાર નાનુજી ઠાકોર(ઘોરી) રહે.રાણપુર વચલાવાસ, નવાવાસ તા.ડીસા.
(૨) રણજીતભાઈ નાનુજી ઠાકોર(ઘોરી) રહે.રાણપુર વચલાવાસ, નવાવાસ તા.ડીસા.
(૩) મફાજી ભરતજી ઠાકોર(ઘોરી) રહે.રાણપુર વચલાવાસ, નવાવાસ તા.ડીસા.

કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) મારક હથીયાર ગુપ્તી

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: