ભારત દેશમાં માત્ર બનાસકાંઠા ના ઢીમા ખાતે બિરાજમાન ધરણીધર ભગવાન ને ૭૬માં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાના વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ મૂર્તિ દેશભક્તિના રંગોથી સજાવટ સાથે ધારણ કરવામાં આવી છે દેશભક્તિના તિરંગા સાથે શણગાર કરવામાં આવતા ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ ધરણીધર ભગવાન (શામળા ) ના દર્શન કરવા સાથે સેલ્ફી લેવાનું ચૂકતા નથી અને ઢીમા માં પણ ભક્તોમાં દેશભક્તિના રંગે રંગાયા હોય તેવો અનુભવ ભક્તો કરી રહ્યા છે
ઢીમા બિરાજમાન ધરણીધર ભગવાન ને પણ દેશભક્તિના તિરંગાથી સજાવટ કરાયા
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
