દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ધાનેરાથી 150 કરતા વધુ ભક્તોનો સંઘ ચાલતા યાત્રાધામ સુંધાજી ખાતે ગયો હતો આ સંઘ આજે યાત્રા ધામ સુંધાજી ખાતે પહોંચી ખુબજ ઉત્સાહ સાથે વાજતે ગાજતે માતાજી ને ધજા ચડાવી હતી અને માતાજી ની પૂજા અર્ચના કરી હતી બે વર્ષ કોરોના ના વિરામ બાદ આ વર્ષે ભક્તો ખુબજ ઉત્સાહ સાથે સુંધાજી ગયા હતા અને માના ચરણ માં શીશ નમાવ્યું હતું
ધાનેરાના પગપાળા સંઘ યાત્રાધામ સુંધાજી ખાતે પહોંચ્યો ,વાજતે ગાજતે માતાજીને ધજા ચડાવી પૂજા અર્ચના કરી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
