Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી લાખો નો દારૂ સાથે એક ઇસમની અટકાયત કરી

  • બનાસકાંઠા જિલ્લાના ધાનેરો તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનથી મોટી માત્રામાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે પોલીસ પણ આવા નેટવર્કનો પ્રદાફર્સ કરવા માટે પાછી પાની કરતી નથી બુટલેગરો અવનવો કિમીઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે પોલીસ બુટલેગરના ગમે તેવા કિમિયાને દબાવી બુટલેગર સુધી પહોંચી જાય છે અને ગુજરાતમાં આવતો દારૂ અટકાવવા પોલીસ સક્રિય બની છે ત્યારે આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીવી ડોડીયા તેમના સ્ટાફ સાથે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે સમય રાજસ્થાન તરફથી એક પીકપ ડાલું આવી રહ્યું હતું અને તેમાં શાકભાજીના કેરેટ ભરેલા હતા. પોલીસને શંકા જતા પોલીસે આ ગાડીની તલાસી લેતા શાકભાજીના કેરેટ નીચે સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે 7.50 લાખ કરતા વધુના મુદ્દા માલ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે તો સમગ્ર બાબતને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ આ દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવા તો હતો તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

ધાનેરા પ્રતિનિધિ | ભરત ગલચર / બાજુ વણકર

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: