બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા ની નર્મદા મુખ્ય કેનાલ લુદ્રા પુલ નજીક થી પસાર થતી કેનાલ માં શિક્ષક નું ડૂબી જવાથી મોત નીપજ્યું છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર દિયોદર ખાતે રહેતા ગોલવી નવા પ્રાથમિક શાળા માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગરભાઈ નરેશકુમાર વૈષ્ણવ વહેલી સવારે પોતાની દીકરી ને વ્રત ને લઈને જવેરા પધરાવવા જતા પગ લપસતા કેનાલ માં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેની જાણ દિયોદર તાલુકા પોલીસ કરાતા પોલીસે થરાદ નગરપાલિકા માં ફરજ બજાવતા સુલતાન મીર કરતા ધટના સ્થળે પહોચી ૨ કલાક ની ભારે જહેમત બાદ શિક્ષક ના મૃતદેહ ને બહાર નીકળવામાં આવતા દિયોદર પોલીસ દ્વારા પિએમ અર્થે ખસેડવામાં આવી હતી .આ સમગ્ર મામલે દીકરી ના સામે પોતાના પિતા ના મ્રત્યુ ને લઈને દીકરી માનસિક ગંભીર અસર થઇ હતી…
દિયોદર શિક્ષક નું કેનાલ માં ડૂબી જવાથી મોત
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#દિયોદર#દિયોદર ગામડાઓ ના સમાચાર#દિયોદર તાલુકા ના સમાચાર#દિયોદર ના લોકલ સમાચાર#દિયોદર ના સમાચાર#દિયોદર લોકલ સમાચાર#દિયોદર સમાચાર#દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ના બાળકો દ્વારા ફન ફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
