Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સરહદી પંથક માં કોરોના નો પગ પેસારો ,લોકો માં ભય નો માહોલ

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ 

  સરહદી પંથક માં કોરોના ને પગ પેસારો તથા વાવ ,સુઈગામ ,ભાભર માં ભય નો માહોલ છવાયો છે જેમાં બહાર ગામ રહેતા લોકો પોતાના માદરે વતન પહોચી રહ્યા છે અને સમગ્ર ગુજરાત માં કોરોના ની પરિસ્થિતિ ને જોઈ લોકો શહેર થી ગામ તરફ આવી રહ્યા છે જેથી ગામડા ઓ માં  કોરોના કેશો વધતા જોઈ ભય નો પગ પેસારો થઇ રહ્યો છે .જેમાં માનનીય વડા પ્રધાન ના જણાવ્યા મુજબ3T ફોર્મુલા અપનાવા ની જરૂર છે જેમાં ટ્રેસીગ ,ટેસ્ટીંગ ,ટ્રીટમેન છે જેમાં કોરોના ની વકરવાની પરિસ્થિતિ પર કાબુ મેળવાની જરૂર છે વાવ ના બ્લોક ઓફિસરે આ વિકટ પરિસ્થીતી ને કાબુ મેળવવા ગ્રામ કક્ષા એ કે વાવ શહેર માં કોરોના ટેસ્ટીંગ ના કેમ્પ નું આયોજન કરે અને વાવ તાલુકા ની આરોગ્ય ટીમ ને સર્વેલન્સ માં હરકત માં આવવા ની જરુર છે જો આ મુદ્દે કોઈ જવાબદાર તંત્ર હરકત માં નહિ આવે તો વાવ તાલુકા માં પરિસ્થિતિ કાબુ બહાર થશે જે બાબતે લોકો ને પણ સાવચેતી ના ભાગ રૂપે માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ કોરોના ના લક્ષણો જણાય તો બે હીચક લોકો એ સામે આવી કોરોના નું ટેસ્ટીંગ કરાવે જેથી ગ્રામ્ય કક્ષા એ કે ધરમાં કોરોના અટકાવી શકાય છે 
   
 કોરોના ના મુદ્દે અગાઉ વાવ થરાદ ના બંને ધારાસભ્ય હરકત માં આવી કલેકટર અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ પત્ર લખી કોરોના ની પરિસ્થિતિ ની કાબુ માં લેવા કોવીડ હોસ્પિટલ અને હોસ્પિટલો માં રેમડેસિવિર ઈન્જેકશન ની અછત ને લઇ માંગણી ઓ કરવામાં આવી હતી. 



Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#latest news of gujrat#maru gujrat#news#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#timeofindia#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: