યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ધ્રુપલ જયસ્વાલ
સરહદી પંથક માં ધીમે ધીમે લોકો જાગૃત થઇ રહ્યા છે જયારે phc ગોલગામ દ્વારા આજ રોજ તા -૧૬/૦૪/૨૦૨૧ ના રોજ કોરોના ની રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં MPHW ભાઈ ઓ અને FHW બહેનો એ વાવ શહેર ના લોકો ને આસ્વાથ કરી ને વાવ શહેર અને સોનીબજાર માં રસીકરણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં લોકો સામે આવી ને રસીકરણ કરાવી રહ્યા છે આમ તો જોવા જઈએ તો આરોગ્ય તંત્ર ના લોકો પોતાની નહિ પરંતુ લોકો ની સેવા કરી રહ્યા છે જે ખરેખર સરાહનીય કામગીરી કરી રહ્યા છે જેમાં વિલાસ બેન,જીજ્ઞાબેન ચોહાણ ,ગૌતમ ભાઈ રાજગોર ,કનુભાઈ ઉપાધ્યા ,કરશનભાઈ AD ભાઈ સહીત ના ગોલગામ PHC સ્ટાફ હાજર રહ્યો હતો
વાવ શહેર માં કોરોના ની રસીકરણ કાર્યક્રમ યોજાયો
Tags:
##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
