Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

કોરોના લક્ષી ગોલગામ PHC મીટીંગ આયોજન …

સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં  ફરીવાર વાવ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે જે અંતર્ગત વાવ તાલુકા નું ગોલગાલ પી.એચ.સી  ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો થતો આ રોગ ને કેવીરીતે અટકાવી શકાય ,તેમજ ડીફટેરિયા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી .ખાસ ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો કોરોના રસીકરણ વગેરે મુદ્દાઓ લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી .કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાન માં રાખી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગોલગામ પી .એચ.સી ના મેડીકલ ઓફિસર ઈશ્વરભાઈ રાજપૂત તેમજ FHS ,FHW, MPHW તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા ..

Tags: #Corona oriented Golgam PHC meeting planning ...#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#ગોલગામ મીટીંગ આયોજન ...#થરાદ ના સમાચાર#દાહોદ#દિયોદર ખાનગી શાળા માં જાહેર નામા નો ભંગ થતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ#વાવ થરાદ ના સમાચાર#સહકાર આપનો સાથ અમારો
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: