Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો નો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા નકલી મતદારો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે, ગુજરાતમાં 18 લાખ જેટલા નકલી મતદારો છે.વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે. 18 લાખ મતદારો નકલી હોવાનો દાવો કરાતા, આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. સીજે ચાવડા વિપક્ષ દંડકે કહ્યું કે, મહેસાણામાં 6,679 નકલી મતદારો છે. 4000 મતદારો બીજી વિધાનસભામાં નામ હોય તેવા હોવાનો દાવો પણ કરાયો છે. એક જ ઘરમાં એક જ વ્યક્તિક જ સોસાયટીઓ નકલી મતદારો હોવાનોે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી દાવો કરાયો હતો કે, 2017માં કોંગ્રેસ 20 બેઠકો પરથી 1,000 કરતા ઓછા મતોથી હારી ગઈ હતી.

આ મામલે સીજે ચાવડાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચને રજૂઆત કરાશે અને નિવેડો ના આવતા જરુર પડતા હાઈકોર્ટના દ્વારા પણ ખટખટાવવામાં આવશે. તે પ્રકારની વાત સીજે ચાવડાએ કહી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: