Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ ના બેણપ માં જૂથ અથડામણની ધટના ,૬ ધાયલ ,૧૦ સામે ફરિયાદ નોધાઇ

સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના બેણપ ગામ માં  જૂથ અથડામણની ધટના સામે આવી છે જેમાં જાણવા મળતી માહિતી   મુજબ સ્થાનિક સ્વરાજ્ય ની સરપંચ ની ચુંટણી માં મનદુઃખ રાખી ને આ બંન્ને જૂથો અથડામણ થયા હોવાનું સામે છે જેમાં તલવાર ધારિયા અને ધોકા ટોમી ઓ વડે હુંમલો કરાયો હતો જેમાં ૬/૭ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને થરાદ તેમજ પાટણ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

સુઈગામ પોલીસ ને જાણ કરાતા સુઈગામ પોલીસે મથકે  ૧૦ લોકો ના વિરુદ્ધ 307 326 114 રાયોટિંગ નો ગુનો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુઈગામ તાલુકા ઓ માં જૂથ અથડામણ ની ધટનાઓ સામે આવી હતી જેથી કહી શકાય છે છેલ્લા ૧૫ દિવસ ફરી જૂથ અથડામણ ની ધટના સામે આવતા પોલીસ ની ઢીલી કામગીરી ને લઈને બેફામ બનેલા આરોપી ઓ ને ખુલ્લો દોર મળતો હોય તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે  

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: