વાવ તાલુકાના ભાચલી ગામના જશીબેન અશોકભાઇ પંડયા લગ્ન 13 વર્ષ અગાઉ થરાદના ખોરડા ગામે રેહતા અશોકભાઇ ખેમચંદભાઇ પંડ્યા સાથે સામાજીક રીતરીવાજ મુજબ સાટાપ્રથામાં ભાઇ પ્રવિણભાઇના લગ્ન નણંદ અલકાબેન સાથે થયાં હતાં. જો કે છેલ્લા પાંચેક વર્ષથી પતિને તેણીના સસરા ખેમચંદભાઇ ગગાભાઇ પંડયા, સાસુ ભીખીબેન પંડયા તથા નણંદ અલકાબેન પંડયા મળીને પતિને નાની-નાની વાતમાં તેણીને કામ આવડતું નથી તથા મોટા અવાજે બોલે છે તેવા બહાના કાઢી ચઢામણી કરી અવાર-નવાર હેરાન પરેશાન કરી પતિ વડે મારઝુડ કરાવી ત્રાસ આપી કાઢી મુકી હતી. આથી તેણીએ થરાદ પોલીસ મથકે પતિ સહિત સાસરીયાના ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
ભાચલી ગામની પરિણીતાને ત્રાસ આપતાં સાસરિયાં સામે ફરિયાદ..
Tags:
#Complaint against Sasaria for harassing wife of Bhachli village.#આજ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#ભાચલી ગામની પરિણીતાને ત્રાસ આપતાં સાસરિયાં સામે ફરિયાદ..#લોકલ સમાચાર#વાવ તાલુકા ના સમાચાર#વાવ થરાદ ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
