Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સુઇગામ ખાતે BSF દ્વારા સરહદી ગામોના સરપંચોને સિવિક એક્શન પ્રોગ્રામ કીટ અપાઈ.

સુઇગામ ખાતે આવેલ BSF કેમ્પ ખાતે સોમવારે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત સેનાના ઉચ્ચ અધિકારીઓ અને સુઇગામ SDMની ઉપસ્થિતિમાં સરહદી ગામોના સરપંચોને સફાઈની વસ્તુઓનું વિતરણ કરાયું હતું,

દેશની સરહદોની રખવાળી કરતા BSF જવાનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દેશસેવાની સાથે સાથે લોકોપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે,BSF દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ કેમ્પ,શાળાઓમાં ભૌતિક વસ્તુઓ,રમતગમતના સાધનો સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી રહી છે, સોમવારે સુઇગામ ખાતે આવેલ BSF કેમ્પ ખાતે 123 બટાલિયન દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ માં BSF ના રામ સ્લાટ રામ, DIG SHQ ગાંધીનગર,રાજેશ્વર KN કમાનડેન્ટ,123 બટાલિયન,પરમાનંદ શુકલા 2IC,નવલદાન ગઢવી સુઇગામ પ્રાંત કલેકટર,સહિતના ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં સરહદી ગામો સુઇગામ, જલોયા,પાડણ, અસારા, રડોસણ,બોરું,માધપુરા સહિતના ગામોમાંથી આવેલા સરપંચો ને વોટર પ્યુરીફાયર, વોટર જગ,સેનેટાઇઝર સહિત ટોયલેટ સાફ સફાઈના સાધનોનું વિતરણ કરાયું હતું,

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: