ભારત ના યુવાનો દેશ માટે અનેક ઉદાહરણ બની પર્યાવરણ તેમજ યોગને લગતા વિષયો માં પણ દેશ ની પરિભ્રમણ કરતા હોય છે તેવો જ એક યુવાન મધ્યપ્રદેશ નો યુવક ચાર વર્ષ સુધી સમગ્ર ભારતયાત્રા માં સાઇકલ યાત્રાએ નીકળ્યો છે જે બનાસકાંઠા વાવ ખાતે આવી પહોંચ્યો હતો.ત્યારે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ તે ૨૨ વર્ષીય શિક્ષક મેહુલ ભારત યાત્રી સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેને જણાવ્યું હતું કે મારો મુખ્ય હેતુ યોગ તેમજ પર્યાવરણની જાગૃતિ ફેલાવવા ગામો ગામ સાઇકલ યાત્રા સ્વાસ્થ્ય નેચર કલચર અને પર્યાવરણને ધ્યાને લઈને સમગ્ર ભારતમાં ગામે ગામે શાળા કોલેજો યુનિવસિટી બૌદ્ધિક સંસ્થા તેમજ ગામલોકોને યોગ તેમજ પર્યાવરણની જાગૃતિ ફેલાવવાનો છે તેમજ વધુ માં જણાવ્યું હતું કે મારા સાયકલ યાત્રા 21 જૂન 2021 ના યોગ દિવસ થી મધ્યપ્રદેશ થી પ્રારંભ કરી હતી અને અંદાજીત ૪ વર્ષ માં સમગ્ર દેશ માં યાત્રા થાકી લોકો ને સમજણ આપવા સાયકલ યાત્રા યોજી છે
પર્યાવરણ અને યોગ માટે સમગ્ર દેશ નું પરિભ્રમણ, હાલ બનાસકાંઠા વાવ યુવાન પહોચ્યો
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
