થરાદ તાલુકાના પઠામડા પ્રાથમિક શાળામાં જન્મ દિન નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી હતી એમાં ૧૯૫૫ ના પ્રા.શાળા કુલ ૪૧ વિધાર્થીઓ હતા એમાં થી કુલ હાલમાં યાહત ૧૨ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પગટાવી કરવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા મહેમાનોનો સ્વાગત ગીત થી સન્માન કર્યું હતું ત્યારે સ્કૂલના આચાર્ય દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ મા દાન આપનાર તમામ દાતાઓનો સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બહારથી આવનાર મહેમાનોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા એમાં પઠામડા પ્રા શાળા વિધાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
થરાદ ના પઠામડા પ્રા શાળાની જન્મ દિન નિમિત્તે કરાઈ ઉજવણી
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
