Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

જન્માષ્ટમી તહેવારની રજા હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ 

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારનું અનેરું મહત્વ હોય છે ત્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફની બસો હાઉસફુલ થઇ ગઈ છે. અમદાવાદથી રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા તરફ જતી બસોમાં ટીકીટ ફૂલ બુકીંગ થઇ ગઈ છે અને ખાનગી બસોમાં પણ ઉંચા ભાવ હોવા છતાં પણ ટિકિટ મેળવી લગભગ અશક્ય છે.
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો તહેવાર ઉજવવા માટે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા લોકોની ભારે ભીડ હોવાથી સૌરાષ્ટ્ર તરફ જતી બધી બસો ફૂલ થઇ ગઈ છે અને આજે અને ગઈકાલ માટે ઓનલાઇન બુકીંગ ફૂલ થઇ ગયું છે. મોટાભાગની લાંબા અંતરની બસોમાં ટિકિટ બુક થઇ ગઈ છે. અમદાવાદથી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં જવા માટે ભારે ટ્રાફિક હોવાથી અમદાવાદથી વધારાની બસો દોડવામાં આવી રહી છે તેમ છતાં પણ બસો ફૂલ થઇ ગઈ છે તો બીજી તરફ ખાનગી વાહનોમાં ઉંચા દરે ટિકિટ આપીને પણ બુકીંગ કરાવી રહ્યા છે.
આજથી પાંચ દિવસ સુધી સાતમ આઠમનો તહેવાર હોવાથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં બેસવાની જગ્યા ન થતા લોકો ઉભા ઉભા પણ મુસાફરી કરવા પણ મજબુર બન્યા છે. અમદાવાદથી ખાનગી વાહનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોમાં પહેલાથી જ બુકીંગ ફૂલ થઇ ગયું છે અને વેઇટિંગ લિસ્ટ પણ લાબું છે એટલે બસ તેમજ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા સિવાય વિકલ્પ નથી.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: