Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

મંદી લાવતો કોરોના વાઇરસ પતંગ બજારમાં લાવશે તેજી…?

ગુજરાતમાં ઉતરાયણના તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવે છે.. અને ઉતરાયણનો તહેવાર આપણાં ગુજરાતમાં પતંગ અને દોરી વગર અધૂરું કહેવાય છે.. અને પતંગ દોરીનું સહુથી વધુ વેચાણ ઉતરાયણ પર થતું હોય છે.. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે પતંગ બજારમાં જોરદાર મંદી જોવા મળી રહી છે.. ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે.. પતંગ બજારમાં સર્જાયેલી મંદીને પગલે વેપારીઓએ પતંગ અને દોરીના ભાવો ગત વર્ષની સરખામણીમાં વીસ ટકા જેટલા ઘટાડી દીધા હોવા છતાં બજારમાં મંદી જોવા મળી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓને આશા છે કે આજથી કોરોનાના લીધે બાળકોનું શિક્ષણ કાર્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને તેના લીધે હવે પતંગની ખરીદીમાં તેજી જોવા મળશે.. ત્યારે કહી શકાય કે જે કોરોના વાઇરસ ધંધા રોજગાર પર માઠી અસર નાંખતો હતો તે જ કોરોના વાઇરસના લીધે શાળાઓ બંદ થતાં પતંગ બજારમાં તેજી લાવે તો નવાઈ નહીં..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: