Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ભારતીય કિશાન સંધ દ્વારા વાવ મામલદાર ને આવેદન પાઠવાયું ,જેમાં સરહદી વિસ્તારો ને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર તેવી રજૂઆત કરાઈ

બનાસકાંઠા ના સરહદી વાવ ,થરાદ ,સુઈગામ તાલુકા ઓ માં વધુ પડતો વરસાદ પડવાને લઈને ને ભારતીય કિશાન સંઘ દ્વારા વાવ મામલદાર કચેરી એ આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ જાણવામાં આવ્યું હતું કે વાવ થરાદ સુઈગામ તાલુકા માં સતત ૫૬ દિવસ થી વરસાદ પડી રહ્યો છે જયાં જોવો ત્યાં ખેતરો વરસાદી પાણી ને લઈને ખેતરો બેટ માં ફેરવાયા છે તેમજ સરકાર ખેડૂતો ને પાક નિષ્ફળ થતો હોઈ સરકાર સર્વે કરાવી ને લીલો દુષ્કાળ જાહેર કરે તેમજ વળતર કે કોઈ પેકેજ જાહેર કરે તેવી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: