આજરોજ ડીસાના લાયન્સ હોલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ દેશભક્તિ ગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર ડીસા શહેરમાંથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા તે ઉપરાંત આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ વૃક્ષ બચાવવા માટે નૃત્ય રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર દેશમાં જે પ્રમાણે દિવસેને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે તેને બચાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સભ્યો તેમ જ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનું વાતાવરણ હતું લાયન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિજેતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
